Lyrics Maaro Glass Kyaan Chhe (From "Khaatti Meethi Setting") - Rishi - Siddharth, Darshan Raval & Jahnvi Shrimankar
Hey, આજે કરીયે મજા
મસ્તી ની ચૂસકી લગાઈ, ફરીયે, તરીયે, દોહરી આબધાં
હું સાચું બકુ છું લવારી માં
Hey, આજે કરીયે મજા (કરીયે મજા)
દુનિયા ની ફિકર ભુલાયી, કરીયે, કરીયે, જલસા બધા
ઉડીયે, ઉડીયે આકાશ માં
આખે-આખું આ શહર ભમે છે, ડોકિ ધુણાયી એ તો (ધુણાયી એ તો)
ઓ, મૂળ બેઠા-બેઠા આ dance કરે છે
Music વગાડીયે તો, "where's my glass bro?"
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં છે?
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં-ક્યાં-ક્યાં...
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં છે?
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં-ક્યાં-ક્યાં...
અડકો દડકો દહીં દડકો
પીલ્લુ પાકીટ શ્રાવણ ગાજે
ઊલ-મૂલ such a bloody fool
સાંકર, શેરડી, ખજૂર
તમારી capacity, કુઓ છે કે ટાંકી છે
અચકો મચકો ભમ્મરડી નો.
આજે રાતે દુનિયા ઉપર મારી બાદશાહી છે
આજે રાતે દુનિયા ઉપર મારી બાદશાહી છે
સપના મારા જુવો કેવા, total મલાલી છે
Crazy, crazy, આઝાદી ની પાંખો પાસારી છે
ડાહી-ડાહી વાતો ને આજે લાથો લગાઈ છે
આખે-આખું આ શહર ભમે છે, ડોકિ ધુણાયી એ તો
ઓ, મૂળ બેઠા-બેઠા આ dance કરે છે
Music વગાડીયે તો...
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં છે?
મારો glass ક્યાં છે? મારો glass ક્યાં-ક્યાં-ક્યાં...
મારો, મારો, મારો glass ક્યાં છે?
મારો, મારો glass ક્યાં-ક્યાં-ક્યાં...

Album
Maaro Glass Kyaan Chhe (Original Motion Picture Soundtrack) - Single
date of release
20-09-2016
Attention! Feel free to leave feedback.