Anand Kumar C feat. Usha Rege & Preeti Sagar - Nand Gher Anand Bhayo текст песни

Текст песни Nand Gher Anand Bhayo - Preeti Sagar , Anand Kumar C




હે, રૂપ રૂપના કટકા જેવો ચાંદ ધરા પર આવ્યો
ત્રણે ઋતુએ ફૂલસુગંધી ગૂંથીને હાર બનાવ્યો
હે, વાયુ વીણા વસંતરાણી મધુર સુરમાં ફેરે
અવની ઉપર અવિનાશીએ જ્યારે રંગ રિલાવ્યો
જ્યારે રંગ રિલાવ્યો, જ્યારે રંગ રિલાવ્યો
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
માતા જશોદાજી હેતે હરખાય, હેતે હરખાય
ઉત્સવ આનંદનો આજે ઉજવાય, આજે ઉજવાય
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
કંકુ કેસરની રે ખોટા, રે ખોટા કંકાવટીમાં
નાનડિયો નંદજીનો રે લોઢા, રે લોઢા કંકાવટીમાં
લડા પેસાક લો શોભતો, લડા પેસાક લો શોભતો
જોયું મેં રૂપ રૂણું કંકાવટીમાં
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
ગૌધેનું ને પૂજા થાય રે શુભ દિન ગોકુલમાં
ગૌધેનું ને પૂજા થાય રે શુભ દિન ગોકુલમાં
ખમ્મા ખમ્મા જશોદાના લાલ રે
ખમ્મા ખમ્મા જશોદાના લાલ રે શુભ દિન ગોકુલમાં
ઉડી હેતે હરખનું ગોલાલ રે
ઉડી હેતે હરખનું ગોલાલ રે
તેજ ચૌદે ભુવનનું છલકે ગોકુલમાં
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
રંગ મેરો ચામ્યો જે, માતા જશોદાજીની આંગળી
હે તો ઘડી જોવા રે, દેવો ઉભા થઈ આવે ફાળણી
વારી વારી જાય ચૌહાર રે, વારી વારી જાય ચૌહાર રે
અરે, જગ તે ઝૂલાવનારો ઝુલે છપારણે
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
માતા જશોદાજી હેતે હરખાય, હેતે હરખાય
ઉત્સવ આનંદનો આજે ઉજવાય, આજે ઉજવાય
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા
આવ્યા રે, આવ્યા નંદજીના કુંવર નંદલાલા



Авторы: Suresh Kumar, Dhiraj Vora



Внимание! Не стесняйтесь оставлять отзывы.