Songtexte




અંબા આવો તો રમીએ
અમને રમતાં આવડે
અમે રમીને બતાવીએ
અમારું રમેલું શું કરીએ
ચુંદડીની જોડ છે
માએ મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવી
જેટલો મારો ભાગ છે
અંબા આવો તો રમીએ
અમને રમતાં આવડે
બહુ ચર્યા આવો તો રમીએ
અમને રમતાં આવડે
અમે રમીને બતાવીએ
અમારું રમેલું શું કરીએ



Autor(en): Traditional, Edwin Anthony Vaz


Attention! Feel free to leave feedback.
Wird geladen
Wird geladen