Rekha Bhardwaj feat. Kirtidan Gadhvi & Tanishka Sanghvi - Laadki Songtexte

Songtexte Laadki - Rekha Bhardwaj , Kirtidan Gadhvi




डोरी ये खींची डोरी
पलने की तूने मोरी
मेरे सपनो को झुलाया सारी रात
भले बगिया तेरी छोड़ी
भले निंदिया तेरी चोरी
बस इत्ती सी याद तू रखियों मेरी बात
तेरी લાડકી मैं
तेरी લાડકી मैं
तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ (छोड़ूँगी ना तेरा हाथ)
तेरी લાડકી मैं (લાડકી मैं)
तेरी લાડકી मैं (લાડકી मैं)
तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ
મારી લાડકી રે
રે પારેવડાં તું કાલે ઉડી જાજે
હેય રે રે, પારેવડાં તું કાલે ઉડી જાજ રે
મારી હાથુ રહી જાને આજ ની રાત
હેય મારી હાથુ રહી જાને આજ ની રાત
હે આંબલી ને પીપળી રે
હે, મોરી આંબલી ને પીપળી રે
જોશે તારી વાટ રે
ભેડા મળી કરશું અને ફરિયાદ
મારી લાડકી ને ખમ્મા ઘની
મારી દીકરી ને ખમ્મા ઘની
મારી લાડકી રે નાનકડી
ફરી ઝાલી લે મારો હાથ (ઝાલી લે મારો હાથ)
મારી લાડકી રે
મીઠુડી અમે જોશી તારી વાટ
बाबुल मोरे
बाबुल मोरे
इतनी सी अरज मोरी सुनले
तेरी લાડકી मैं
रहूँगी तेरी लाड़ली मैं
कितनी भी दूर तोसे मैं चाहे रहूँ
ज़रा आंच भी जो
कभी मुझपे भी आती
भर जाती थी अँखियाँ तेरी जाने है तू
फिर ऐसा भी क्या तेरा मुझसे बैर?
ऐसा भी क्या तेरा मुझसे बैर?
कर पराई मोहे, मुख लिया क्यूँ फेर?
पास ही अपने रख ले कुछ देर
उड़ जाएगा पाखी होते ही सवेर
तेरी લાડકી मैं
तेरी લાડકી मैं
तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ
અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ખમ્મા ઘની
અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ઘની ખમ્મા
ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ખમ્મા ઘની
અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ઘની ખમ્મા
અયે સાજન તારા સંભારણા હાં
અરેરે મને વાયુ ના ઘેર વડે
મારે કારણ, કારણ કેકે કા હકે
એક એક રે આવી ચાંચું ભારે
(મારી નાનકડી ને ખમ્મા ઘની)



Autor(en): Priya Saraiya, Sachin Jaykishore Sanghvi, Jigar Saraiya


Rekha Bhardwaj feat. Kirtidan Gadhvi & Tanishka Sanghvi - Coke Studio@MTV - Season 4 Episode 2
Album Coke Studio@MTV - Season 4 Episode 2
Veröffentlichungsdatum
04-12-2017



Attention! Feel free to leave feedback.
//}