Sunidhi Chauhan feat. Keerthi Sagathia - Aavi Re Hoon Aavi Re Lyrics

Lyrics Aavi Re Hoon Aavi Re - Sunidhi Chauhan , Keerthi Sagathia




હે, પેલો વડલો પોકોરે ને માટી કરતી યાદજી
દેશ રે બોલાવે આપી-આપી સાદજી
હો, ચંચળ મન તું આવાટ રડતું પવન ના વેગે ફરતી તું
છબછબિયાં તું કદી કરે ને કદી તું ઊંડે તરતી તું
તું મૃગુ છે, તું મોહિની તુજ હેત ની કામિની
તોફાની તું, સૌમ્ય સુંદરા ગરજે એવી દામિની
સરકી જાશે, છટકી જાશે રાખો જો ચાલી
આવી રે હું આવી રે
હે, આવી રે હું આવી રે
આવી રે હું આવી રે
જીવન મારુ એકુ જાણી
દુઃખો થી હું તો રહી અજાણી
દિવસો રાતો મીઠી ધાણી
જીવી છું બસ એટલું જાણી
ટમ-ટમતી તીખી મસ્ત મજાની રે
હું મારી વાર્તા ની રાણી રે
આવી રે હું આવી રે
હા, આવી રે હું આવી રે
આવી રે હું આવી રે
મીઠા-મીઠા લોકો રુડી-રુડી વાતો
કાલી ઘેલી બોલી બોલેજી
પ્રેમ થી સૌને પાસે બોલાવે, મન ના કમાડ ખોલે જી
મન તડપાવે, લાડ લડાવે હેત થી જો બોલાવે રે
રેહવાયે નહીં, સેહવાયે નહીં, મન ને કોણ મનાવે રે?
મન હાલ્યું, દેશ ની વાટે, હું હૈ હાલી
આવી રે જો આવી રે
(આવી રે જો આવી રે...)
આવી રે જો આવી રે
આવી રે જો આવી રે
અહીં ના સઘળા રંગો સૌ ન્યારા છે
ખેતર ને તુલસી ક્યારા છે
વગર મળે મારા લાગે લોકો ભોળા ને પ્યારા છે
હો, અહીં ની વાલી હવા મને ભાવિ રે
જાઉં હું આંખેઆખી તાણી રે
આવી રે હું આવી રે
આવી રે હું આવી રે...
આવી રે હું આવી રે



Writer(s): Jigar Saraiya, Sachin Jaykishore Sanghvi, Sneha Desai



Attention! Feel free to leave feedback.