Jung Sungha - Backpacking paroles de chanson

paroles de chanson Backpacking - Jung Sungha

મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા
પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા
તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વ્હાલીડા
કે વ્હેલેરા તમે આવજો
મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા
પણ વ્હેલેરા તમે આવજો
મેળેથી કંઈ લાવજો મારી હાટુ વ્હાલીડા
પણ વ્હેલેરા તમે આવજો મારા વ્હાલમ વ્હાલીડા
હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા

Attention! N'hésitez pas à laisser des commentaires.