Roop Kumar Rathod - Josh Chhe paroles de chanson

paroles de chanson Josh Chhe - Roop Kumar Rathod




જોશ છે
હોશ છે
લક્ષ છે
Goal છે
મનમાં વિશ્વાસ છે, સાથી નો સાથ છે
હવે અમારી હા માં દુનિયા કરશે હાજી હાજી
(દુનિયા કરશે હાજી હાજી)
હવે અમારી હા માં દુનિયા કરશે હાજી હાજી
દુનિયા ને દેખાડી દઈશું
દુનિયા ને દેખાડી દઈશું (Come on yeah)
દુનિયા ને દેખાડી દઈશું (Right there)
(Right there)દુનિયા ને દેખાડી દઈશું
બધી શક્તિ ને કામે લગાડી દીધી
અમે તૂટેલી ઈચ્છા જગાડી દીધી
(જગાડી દીધી)
કોઈ રોકી શકે ના કોઈ ટોકી શકે
મારી આગળ હવે ના કોઈ દોડી શકે
હવે અમારી હા માં દુનિયા કરશે હાજી હાજી
દુનિયા ને દેખાડી દઈશું
દુનિયા ને દેખાડી દઈશું (Come on yeah)
દુનિયા ને દેખાડી દઈશું (Right there)
(Right there)દુનિયા ને દેખાડી દઈશું
હો હો
હો હો
હો હો
હો હો
હો હો
હો હો
અમે ધાર્યું છે મન માં પૂરું થશે
નામ આપણું દુનિયા માં રોશન હશે
બધા બંધન ને તોડવાનો વારો આવ્યો
જરા જોજો દિવસ અમારો આવ્યો
હવે અમારી હા માં દુનિયા કરશે હાજી હાજી
દુનિયા ને દેખાડી દઈશું
દુનિયા ને દેખાડી દઈશું (Come on yeah)
દુનિયા ને દેખાડી દઈશું (Right there)
(Right there) દુનિયા ને દેખાડી દઈશું
દુનિયા ને દેખાડી દઈશું (Right there)
(Right there) દુનિયા ને દેખાડી દઈશું
હા!




Attention! N'hésitez pas à laisser des commentaires.