Текст песни




એક વણઝારી ઝૂલણાં ઝૂલતી
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી
માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી માત
વણઝારી ઝૂલણાં ઝૂલતી
માએ બીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત
વણઝારી ઝૂલણાં ઝૂલતી
એક વણઝારી
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ માણાં નીર મોરી માત
એક વણઝારી
માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણાં નીર મોરી માત
વણઝારી ઝૂલણાં ઝૂલતી
એક વણઝાર



Авторы: Dominic Martin


Toonorth - comfortable
Альбом comfortable
дата релиза
18-03-2020




Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка