Various Artist - Cycle текст песни

Текст песни Cycle - Various Artist




એ, પેન્ડલ મારી મારી મારી વીરા Cycle ચલૈં આય
એ, પેન્ડલ મારી-મારી રે વીરા તું મારે ઘેર આય
તને લાડ લડાવું, તને લાપસી ખવડાવું
તને લાડ લડાવું, તને લાપસી ખવડાવું
પેન્ડલ મારી મારી મારી મારી મારી મારી
પેન્ડલ મારી મારી મારી વીરા Cycle ચલૈં આય
હ, પેન્ડલ મારી મારી રે વીરા તું મારે ઘેર આય
હે, Cycle વીરાની સરરર જાય
ટ્રીંગ-ટ્રીંગ ટોકરી વગાડતી જાય
હે, Cycle વીરાની સરરર જાય
ટ્રીંગ-ટ્રીંગ ટોકરી વગાડતી જાય
વીરા દોડી દોડી દોડી દોડી દોડી દોડી
વીરા દોડી દોડી દોડી અને તું મારે ઘર આય
એ, પેન્ડલ મારી-મારી રે વીરા તું મારા ઘેર આય
હે, મને વહાલો મારો વીરલો છે
મારી આંખો નો તારલો છે
હે, મને હાઉ થી વહાલો મારો ભૈલો છે
મારી આંખો નો તારલો છે
વીરા નાની નાની નાની નાની નાની નાની
વીરા નાની નાની નાની તને Bike લઇ દઉં
હે, પેન્ડલ મારી મારી મારી વીરા Cycle ચલૈં આય
હે, પેન્ડલ મારી મારી મારી વીરા Cycle ચલૈં આય



Авторы: Mayur Nadiya, Manu Rabari


Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}