Добавлять перевод могут только зарегистрированные пользователи.
Vaishnav Jan to Tene Kahiye Je
Vaishnav Jan to Tene Kahiye Je
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
Il
fait
du
bien
à
ceux
qui
souffrent
મન
અભિમાન
ન
આણે
Mais
ne
nourrit
pas
son
ego
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
સકળ
લોકમાં
સહુને
વંદે
Il
salue
tous
les
êtres
નિંદા
ન
કરે
કેની
રે
Ne
critique
personne
મન
નિર્મળ
રાખે
Il
garde
son
esprit
pur
ધન
ધન
જનની
તેની
રે
Sa
richesse
est
sa
propre
conscience
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
સમદૃષ્ટિ
ને
તૃષ્ણા
ત્યાગી
Il
voit
tout
le
monde
de
la
même
manière,
abandonnant
la
cupidité
પરસ્ત્રી
જેને
માત
રે
Il
traite
les
femmes
des
autres
comme
sa
propre
mère
જિહ્વા
થકી
અસત્ય
ન
બોલે
Il
ne
ment
jamais
પરધન
નવ
ઝાલે
હાથ
રે
Il
ne
touche
jamais
à
l'argent
des
autres
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
મોહ
માયા
વ્યાપે
નહિ
જેને
Il
n'est
pas
touché
par
l'illusion
du
monde
દૃઢ
વૈરાગ્ય
જેના
મનમાં
રે
Il
a
une
profonde
détachement
dans
son
cœur
રામ
નામ
શુ
તાળી
રે
લાગી
Le
nom
de
Ram
résonne
dans
son
cœur
સકળ
તીરથ
તેના
તનમાં
રે
Tous
les
lieux
saints
sont
en
lui
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
વણ
લોભી
ને
કપટ
રહિત
છે
Il
est
sans
cupidité
et
sans
ruse
કામ
ક્રોધ
નિવાર્યાં
રે
Il
a
maîtrisé
la
passion
et
la
colère
ભણે
નરસૈયો
તેનું
દર્શન
કરતાં
Narsai
dit
qu'en
contemplant
un
tel
être
કુળ
એકોતેર
તાર્યાં
રે
On
est
libéré
de
71
générations
de
péchés
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
પર
દુ:ખે
ઉપકાર
કરે
તો
યે
Il
fait
du
bien
à
ceux
qui
souffrent
મન
અભિમાન
ન
આણે
Mais
ne
nourrit
pas
son
ego
વૈષ્ણવ
જન
તો
તેને
કહિયે
જે
Dis-moi,
mon
cher,
qui
est
un
vrai
Vaisnava
પીડ
પરાઈ
જાણે
રે
Celui
qui
connaît
la
douleur
des
autres
Rate the translation
Only registered users can rate translations.
Writer(s): Narsinh Mehta, Hridaynath Mangeshkar
Attention! Feel free to leave feedback.