Keerthi Sagathia & Jasleen Royal - Katputhla Lyrics

Lyrics Katputhla - Keerthi Sagathia & Jasleen Royal




ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે
હયાતી માં કશે ભુલા રે પડ્યા, ભુલા રે પડ્યા
આવી રે ચડ્યાં, ક્યાં આવી ચડ્યાં?
કઠપૂતળા રે કાઠી ના જી અમે
મેલી રે મેલી માટી ના જી
કઠપૂતળા રે કાઠી ના જી અમે
મેલી રે મેલી માટી ના જી
ભુલા રે પડ્યા, ભુલા રે પડ્યા
આવી રે ચડ્યાં, ક્યાં આવી ચડ્યાં?
રાત નો સાર છે, ઘોર અંધાર છે
વાત નો ભાર છે, વાર પર વાર છે
ના કોઈ આશ છે, રૂંદલા શ્વાસ છે
સાંચ નો નાશ છે, કાંચળી રાત છે
હયાતી માં કશે ભુલા રે પડ્યા, ભુલા રે પડ્યા (ભુલા)
આવી રે ચડ્યાં, ક્યાં આવી ચડ્યાં? (ક્યાં આવી ચડ્યાં?)
કઠપૂતળા રે કાઠી ના જી અમે
મેલી રે મેલી માટી ના જી
કઠપૂતળા રે કાઠી ના જી અમે
મેલી રે મેલી માટી ના જી
ભુલા રે પડ્યા, ભુલા રે પડ્યા
આવી રે ચડ્યાં, ક્યાં આવી ચડ્યાં?



Writer(s): Jigar Saraiya, Sachin Jaykishore Sanghvi, Niren Bhatt



Attention! Feel free to leave feedback.