Vishal Dadlani - Zindabad Re Lyrics

Lyrics Zindabad Re - Vishal Dadlani




રે-રે-રે-રે-રે ઝીંદાબાદ રે
રે ઝીંદબાદ રે, રે ઝીંદાબાદ
રે-રે-રે-રે-રે સૂકું ઠેઠ રે
રે dry state રે, રે ઝીંદાબાદ
ભીની, ભીની, ભીની છે પ્યાસ રે
કે સૌ ની ખાસ રે, રે ઝીંદાબાદ
ક્યારે પડશે રણ માં વરસાદ રે?
સાચો વરસાદ રે, રે ઝીંદાબાદ
હો, અહીં સાચું-ખોટું ભૂલી જશો
અહીં નાનું-મોટું ભૂલી જશો
અહીં પાપ-પુણ્ય ભૂલી જશો
અહીં એક-શૂન્ય માં ઘૂસી જશો
કામ-ક્રોધ અને મોહ-લોભ નો પડશે જ્યારે સાઝ રે
રે-રે-રે-રે-રે જલસબાઝ રે
રે દ્રામેબાઝ રે, રે ઝીંદાબાદ
ક્યારે પડશે રણ માં વરસાદ રે?
સાચો વરસાદ રે, રે ઝીંદાબાદ
ભીની, ભીની, ભીની છે પ્યાસ રે
કે સૌ ની ખાસ રે, રે ઝીંદાબાદ
હો, સુખ નું સોનું આંખોમયી છે
ઝર-મર, ઝર-મર હેલી થયી છે
સદીઓ થીં તરસી ધરતી ને
સાતે કોઠે શત્તાથઈ છે
રે-રે-રે-રે-રે છાંટો પાણી રે
રે ધૂળધાની રે, રે ઝીંદાબાદ
રે-રે-રે-રે-રે નદીઓ સુકાની રે
કે ટાંકી કાણી રે, રે ઝીંદાબાદ
રે-રે-રે-રે-રે સૂકું ઠેઠ રે
રે dry state રે, રે ઝીંદાબાદ
સાચો વરસાદ રે, રે ઝીંદાબાદ



Writer(s): Jigar Saraiya, Sachin Jaykishore Sanghvi, Niren Bhatt


Attention! Feel free to leave feedback.